૧ કાળવૃત્તાંત 9:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 દ્વારપાળો ચારે બાજુએ ફરજ બજાવતા હતા, એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ ગમ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 દ્વારપાળો ચારે બાજુએ હતા, એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 પ્રત્યેક દિશામાં એકએક દરવાજો હતો: ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ર્વિમમાં. દરેક દરવાજે એક મુખ્ય સંરક્ષક રહેતો. Viz kapitolaપવિત્ર બાઈબલ24 દ્વારપાળો ચારેબાજુએ હતા. એટલે પૂર્વ, પશ્ચિમ ઉત્તર તથા દક્ષિણ. Viz kapitola |