૧ કાળવૃત્તાંત 9:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ગતકાળમાં એલાઝારનો દીકરો ફીનહાસ તેઓનો ઉપરી હતો, યહોવાહ તેમની સાથે હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 ગતકાળમાં એલાઝારનો પુત્ર ફીનહાસ તેઓનો ઉપરી હતો, યહોવા તેની સાથે હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 એક સમયે એલાઝારનો પુત્ર ફિનહાસ તેમનો આગેવાન હતો; પ્રભુ તેની સાથે હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ20 ત્યારે એલઆઝારનો પુત્ર ફીનહાસ તેઓનો પ્રથમ ઉપરી હતો અને યહોવા તેની સાથે હતો. Viz kapitola |