૧ કાળવૃત્તાંત 9:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 યદૂથૂનના દીકરા ગાલાલના દીકરા શમાયાનો દીકરો ઓબાદ્યા, એલ્કાનાના દીકરા આસાનો દીકરો બેરેખ્યા તેઓ નટોફાથીઓના ગામોના રહેવાસી હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 યદૂશૂનના પુત્ર ગાલાલના પુત્ર શમાયાનો પુત્ર ઓબાદ્યા, ને એલ્કાનાના પુત્ર આસાનો પુત્ર બેરેખ્યા, તેઓ નટોફાથીઓનાં ગામોના રહેવાસીઓ હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ16 ઓબાદ્યા એ શમાયાનો પુત્ર હતો. શમાયા ગાલાલનો પુત્ર હતો. ગાલાલ યદૂથૂનનો પુત્ર હતો, અને બેરેખ્યા આસાનો પુત્ર હતો. આસા એલ્કાનાહનો પુત્ર હતો. તેઓ નટોફાથીઓનાઁ ગામોના રહેવાસીઓ હતા. Viz kapitola |