૧ કાળવૃત્તાંત 9:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 માલ્કિયાના દીકરા પાશહૂરના દીકરા યરોહામનો દીકરો અદાયા. ઈમ્મેરના દીકરા મશિલ્લેમિથના દીકરા મશુલ્લામના દીકરા યાહઝેરાના દીકરા અદીએલનો દીકરો માસાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 માલ્કિયાના પુત્ર પાશ્હૂરના પુત્ર યરોહામનો પુત્ર અદાયા. ઇમ્મેરના પુત્ર મશિલ્લેમિથના પુત્ર મશુલ્લામના પુત્ર યાહઝેરાના પુત્ર અદીએલનો પુત્ર માસાય; Viz kapitolaપવિત્ર બાઈબલ12 ત્યાં અદાયા યહોરામનો પુત્ર હતો. યહોરામ પાશ્હૂરનો પુત્ર હતો. પાશ્હૂર માલ્કિયાનો પુત્ર હતો. અને ત્યાં અદીએલનો પુત્ર માઅસાય હતો. અદીએલ તે યાહઝેરાહનો પુત્ર હતો. યાહઝેરાહ તે મશુલ્લામનો પુત્ર હતો અને મશુલ્લામ મશિલ્લેમીથનો પુત્ર હતો. મશિલ્લેમીથ ઇમ્મેરનો પુત્ર હતો. Viz kapitola |