૧ કાળવૃત્તાંત 9:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 અહિટૂબના દીકરા મરાયોથના દીકરા સાદોકના દીકરા મશુલ્લામના દીકરા હિલ્કિયાનો દીકરો અઝાર્યા ઈશ્વરના ઘરનો કારભારી હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અહિટૂબના પુત્ર મરાયોથના પુત્ર સાદોકના પુત્ર મશુલ્લામના પુત્ર હિલ્કિયાનો પુત્ર આઝાર્યા ઈશ્વરના મંદિરનો કારભારી. Viz kapitolaપવિત્ર બાઈબલ11 અઝાર્યા જે અહીટૂબના પુત્ર મરાયોથના પુત્ર સાદોકના પુત્ર મશુલ્લામના પુત્ર હિલ્કયાનો પુત્ર-દેવના મંદિરનો મુખ્ય કારભારી હતો. Viz kapitola |