Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 8:40 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 ઉલામના દીકરાઓ પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓના દીકરાઓ અને પૌત્રોની સંખ્યા એકસો પચાસ જેટલી હતી. તેઓ સર્વ બિન્યામીનના વંશજો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 ઉલામના પુત્રો પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓને ઘણા પુત્રો ને પુત્રોના પુત્રો, એટલે એકસો પચાસ હતા. એ સર્વ બિન્યામીનનાં વંશના હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

40 ઉલામના પુત્રો અગ્રગણ્ય યોદ્ધાઓ અને ધનુર્ધારી હતા. તેને બધા મળીને એક્સો પચાસ પુત્રો અને પ્રપૌત્રો હતા. એ બધા બિન્યામીનના કુળના વંશજો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

40 ઉલામના પુત્રો પરાક્રમી શૂરવીર પુરુષો અને તીરંદાજ હતા, તેઓને ઘણા પુત્રો ને પુત્રોના પુત્રો એટલે 150 જેટલા હતા. એ સર્વ બિન્યામીન વંશજો હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 8:40

Následuj nás:

Reklamy


Reklamy