૧ કાળવૃત્તાંત 8:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 મોસાનો દીકરો બિનઆ. બિનઆનો દીકરો રાફા. રાફાનો દીકરો એલાસા. એલાસાનો દીકરો આસેલ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 મોસાથી બિનઆ થયો. તેનો પુત્ર રાફા હતો, એનો પુત્ર એલાસા, એનો પુત્ર આસેલ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 મોસા બિનિયાનો, બિનિયા રાફાનો, રાફા એલ્યાસાનો અને એલ્યાસા આસેલનો પિતા હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ37 મોસા બિનઆનો પૂર્વજ હતો, બિનઆના પુત્રો: રાફાહ, શફાહનો પુત્ર એલઆસાહ, એલઆસાહનો પુત્ર આસેલ. Viz kapitola |