Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 8:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 આહાઝનો દીકરો યહોઆદ્દા. યહોઆદ્દા દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 આહાઝથી યહોઆદ્દા થયો. અને યહોઆદ્દાથી આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી થયા. ઝિમ્રીથી મોસા થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 આહાઝ યહોઆદાનો પિતા હતો. યહોઆદાને ત્રણ પુત્રો હતા: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી. ઝિમ્રી મોસાનો પિતા હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

36 આહાઝ યહોઆદાહના પિતા હતા. યહોઆદાહના પુત્રો: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી, મોસા ઝિમ્રીનો પુત્ર હતો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 8:36

Následuj nás:

Reklamy


Reklamy