Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 8:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેના બીજા દીકરાઓ; બરિયા તથા શેમા. તેઓ આયાલોનમાં રહેતા કુટુંબોના આગેવાનો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને કાઢી મૂક્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 બરિયા તથા શેમા, જે આયાલોનના રહેવાસીઓના પિતૃઓનાં [કુટુંબોના] સરદારો હતા, તેઓએ ગાથના રહેવાસીઓને નસાડી મૂકયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 બરિયા અને શેમા આયાલોન નગરમાં વસતાં કુટુંબોના વડા હતા. તેમણે ગાથનગરના લોકોને હાંકી કાઢયા,

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 તેના બીજા પુત્રો બરીઆહ ને શેમા હતા. તેઓ કુટુંબોના આગેવાનો હતા અને આયાલોનમાં રહેતા હતા. તેઓએ ગાથના રહેવાસીઓને હાંકી કાઢયા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 8:13

Následuj nás:

Reklamy


Reklamy