૧ કાળવૃત્તાંત 7:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ઉઝિઝનો દીકરો યિઝાહયા. યિઝાહયાના દીકરાઓ: મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શિયા. આ પાંચ આગેવાનો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ઉઝ્ઝીનો પુત્ર યિઝહાયાના પુત્રો મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શીયા, એ પાંચ સરદારો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 ઉઝઝીને યિઝાહ્યા નામે એક પુત્ર હતો. યિઝાહ્યા અને તેના ચાર પુત્રો મિખાએલ, ઓબાદ્યા, યોએલ અને યિશ્શીયા કુટુંબોના આગેવાન હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ3 ઉઝઝીનો પુત્ર યિઝાહયા હતો. યિઝાહયાના પુત્રો: મિખાએલ, ઓબાધા, યોએલ અને યિશ્શીયા હતા, આ બધાં પાંચેય તેમના કુટુંબોના આગેવાનો હતા. Viz kapitola |