Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 7:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 મનાશ્શાની સીમા પાસે બેથ-શેઆન તથા તેનાં ગામો, તાનાખ તથા તેનાં ગામો, મગિદ્દો તથા તેનાં ગામો, દોર તથા તેનાં ગામો હતા. આ બધાં નગરોમાં ઇઝરાયલના દીકરા યૂસફના વંશજો રહેતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 વળી મનાશ્શાના વંશજોની સીમા પાસે બેથ-શાન તથા તેના કસબાઓ, તાનાખ તથા તેના કસબાઓ, દોર તથા તેના કસબાઓ હતા.તેઓમાં ઇઝરાયલના પુત્ર યૂસફના વંશજો રહેતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 બેથ-શાન, તાનાખ, મગિદ્દો અને દોર તથા તેમની આસપાસનાં નગરો પર મનાશ્શાના વંશજોનું નિયંત્રણ હતું. ઇઝરાયલના પુત્ર યોસેફના વંશજો એ બધાં સ્થળોમાં વસ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

29 અને તેનો પુત્ર રેફાહ હતો અને બેથશઆન તથા તેના કસબાઓ, તાઅનાખ તથા તેના કસબાઓ ત્યાં હતા. મગિદૃો તથા તેના કસબાઓ, દોર તથા તેના કસબાઓ મનાશ્શાના વંશજોના હતા. આ બધી જગ્યાઓ પર ઇસ્રાએલના પુત્ર યૂસફના વંશજો રહેતાં હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 7:29

Následuj nás:

Reklamy


Reklamy