૧ કાળવૃત્તાંત 7:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 તેઓનાં વતન તથા વસવાટ બેથેલ તથા તેની આસપાસનાં ગામો હતાં. તેઓ પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેનાં ગામો, વળી શખેમ તથા તેનાં ગામો અને અઝઝાહ તથા તેના ગામો સુધી વિસ્તરેલા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તેઓનાં વતન તથા તેઓનાં રહેઠાણ બેથેલ તથા તેના કસબાઓ હતાં, ને પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેના કસબાઓ, અને આઝઝા તથા તના કસબાઓ સુધી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 તેમણે જે પ્રદેશ કબજે કરીને તેમાં વસવાટ કર્યો તે પ્રદેશમાં બેથેલ અને તેની આસપાસનાં નગરો તથા પૂર્વમાં છેક તારાન અને પશ્ર્વિમે છેક ગેઝેર તથા તેમની આસપાસનાં નગરોનો સમાવેશ થતો હતો. શખેમ તથા અઝ્ઝા અને તેમની આસપાસનાં નગરોનો પણ તેમાં સમાવેશ થતો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ28 તેઓનાં વતન તથા તેઓનાં રહેઠાણ બેથેલ તથા તેના કસબાઓ હતાઁ, ને પૂર્વ તરફ નાઅરાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેના કસબાઓ; વળી શખેમને તેના કસબાઓ અને અઝઝાહ તથા તેના કસબાઓ સુધી હતા; Viz kapitola |