૧ કાળવૃત્તાંત 7:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 એફ્રાઇમના દીકરા રેફા તથા રેશેફ હતો. રેશેફનો દીકરો તેલાહ હતો. તેલાહનો દીકરો તાહાન હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 રેફા તથા રેશેફ તેના પુત્રો હતા. રેશેફનો પુત્ર તેલાહ, એનો પુત્ર તાહાન. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 એફ્રાઈમને રેફા નામે પણ એક પુત્ર હતો, જેના વંશજો આ પ્રમાણે છે: રેશેફ, તેલા, તાહાન, Viz kapitolaપવિત્ર બાઈબલ25 એફ્રાહિમનો પુત્ર રેફા હતો, રેફાનો પુત્ર રેશેફ હતો, અને રેશેફનો પુત્ર તેલાહ હતો, અને પુત્ર તાહાન હતો; Viz kapitola |