Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 7:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 એફ્રાઇમની પત્ની ગર્ભવતી થઈ તેણે પુત્રને જન્મ આપ્યો. એફ્રાઇમે તેનું નામ બરિયા ભાગ્યહીન રાખ્યું, કારણ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 પછી તે પોતાની પત્ની પાસે ગયો, તેને ગર્ભ રહ્યો, ને તેને પુત્રનો પ્રસવ થયો, ને તેણે તેનું નામ બરિયા [ભાગ્યહીન] પાડ્યું, કેમ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 તે પછી તેણે પોતાની પત્ની સાથે સમાગમ કર્યો, તે તેનાથી ગર્ભવતી થઈ અને તેને પુત્ર થયો. કુટુંબ પર આવી પડેલ સંકટને કારણે તેમણે તેનું નામ બરિયા (અર્થાત્ ‘આફત’) પાડયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

23 પછી તેની પત્ની ગર્ભવતી બની, ને તેણે પુત્રને જન્મ આપ્યો, ને તેણે તેનું નામ બરીઆહ (ભાગ્યહીન) પાડયું, કારણ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 7:23

Následuj nás:

Reklamy


Reklamy