Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 7:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તોલાના દીકરાઓ: ઉઝિઝ, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ તથા શમુએલ. તેઓ તેમના પિતૃઓના કુટુંબોના એટલે કે, તોલાના કુટુંબનાં આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં તેઓની સંખ્યા બાવીસ હજાર છસોની હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તોલાના પુત્રો:ઉઝ્ઝી રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ તથા શમુએલ, એ પોતાના પિતૃઓનાં કુટુંબોના, એટલે તોલાના કટુના સરદારો, તેઓ પોતાના જમાનાઓમાં પરાક્રમી શૂરવીરો હતા. દાઉદની કારકિર્દીમાં તેઓની સંખ્યા બાવીસ હજાર છસો હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 તોલાને છ પુત્રો હતા: ઉઝઝી, રફાયા, યરિયેલ, યાહમાય, યિબ્સામ અને શમુએલ. તેઓ તોલાના વંશના કુટુંબના વડા હતા અને પ્રખ્યાત લડવૈયા હતા. દાવિદ રાજાના સમયમાં તેમની સંખ્યા 22,600ની હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

2 તોલાના પુત્રો: ઉઝઝી, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ અને શમુએલ હતા, તેઓ પોત પોતાના કુટુંબોના આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં આ કુટુંબોમાંના 22,600 પુરુષો શૂરવીર યોદ્વાઓ હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 7:2

Následuj nás:

Reklamy


Reklamy