Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 7:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 માખીરની પત્ની માકાને દીકરો જન્મ્યો. તેણે તેનું નામ પેરેશ રાખ્યું. તેના ભાઈનું નામ શેરેશ. તેના દીકરાઓ ઉલામ તથા રેકેમ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ગિલ્યાદની સ્ત્રી માકાને પુત્ર થયો; તેણે તેનુઆઆઆઆઆઆઆમ નઞમ પેરેશ પાડ્યું, તેના ભાઈનું નામ શેરેશ હતું, તેના પુત્રો ઉલામ તથા રેકેમ હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 માખીરની પત્ની માખાએ બે પુત્રોને જન્મ આપ્યો. તેમણે તેમનાં નામ પેરેસ અને શેરેશ પાડયાં. પેરેસને બે પુત્રો હતા: ઉલામ અને રેકેમ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 માખીરની પત્ની માઅખાહને પુત્ર થયો; તેણે તેનું નામ પેરેશ પાડયું. તેના ભાઈનું નામ શેરેશ હતું; તેના પુત્રો ઉલામ તથા રેકેમ હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 7:16

Následuj nás:

Reklamy


Reklamy