Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 6:78 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

78 તેઓના કુળોને યરીખોની પાસે યર્દનને પેલે પાર, એટલે નદીની પૂર્વ તરફ, અરણ્યમાંનું બેસેર તેના ગોચરો સહિત, યાહસા તેના ગોચરો સહિત;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

78 અને યરીખોની પાસે યર્દનને પેલે પાર, એટલે યર્દનની પૂર્વ તરફ, રુબેનના કુળમાંથી અરણ્યમાંનું બેસેર તેનાં પાદરો સહિત, યાહસા તેનાં પાદરો સહિત;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

78 યર્દનની પૂર્વ તરફ યરીખોની સામે રૂબેનના કુળપ્રદેશના ઉચ્ચપ્રદેશમાં આવેલ બેઝેર, યાહજા,

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

78 રૂબેનના કુલસમૂહે તેઓને બેસેર તેનાં ગૌચરો સાથે; યાહસાહ તેનાં ગૌચરો સાથે;

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 6:78

Následuj nás:

Reklamy


Reklamy