Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 6:77 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

77 બાકીના લેવીઓને એટલે મરારીના વંશજોને ઝબુલોનના કુળમાંથી, રિમ્મોન તેના ગોચરો સહિત તથા તાબોર તેના ગોચરો સહિત આપવામાં આવ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

77 બાકીના [લેવીઓ] ને એટલે મરારીના પુત્રોને ઝબુલોનના કુળમાંથી રિમ્મોન તેનાં પાદરો સહિત, તાબોર તેનાં પાદરો સહિત;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

77 મરારીના ગોત્રનાં બાકીનાં કુટુંબોને નીચેનાં નગરો તેમનાં ગૌચર સહિત આપ્યાં: ઝબુલૂનના કુળપ્રદેશમાં યોકનીમ, ર્ક્તા, રિમ્મોન અને તાબોર.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

77 ઝબુલોનના કુલસમૂહે રિમ્મોન તેનાં ગૌચરો સાથે; અને તાબોર શહેરો અને તેનાં ગૌચરો સાથે; મરારીનાં કુટુંબોને આપ્યાં.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 6:77

Následuj nás:

Reklamy


Reklamy