૧ કાળવૃત્તાંત 6:71 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201971 ગેર્શોમના વંશજોને મનાશ્શાના અડધા કુળમાંથી બાશાનમાંનું ગોલાન તેના ગોચરો સહિત તથા આશ્તારોથ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)71 જેર્શોમનાં પુત્રોને માનશ્શાના અર્ધકુળનાં કુટુંબમાંથી બાશાનમાંનું ગોલાન તેનાં પાદરો સહિત, તથા આશ્તારોથ તેનાં પાદરો સહિત [મળ્યાં] Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.71 ગેર્શોનના ગોત્રનાં કુટુંબોને નીચેનાં નગરો તેમનાં ગૌચરો સહિત આપ્યાં: પૂર્વ મનાશ્શાના કુળપ્રદેશમાં બાશાનમાં આવેલ ગોલાન અને આશ્તારોથ. Viz kapitolaપવિત્ર બાઈબલ71 ગેશોર્મના કુટુંબોને મનાશ્શાના અર્ધકુલસમૂહ પાસેથી ગૌચરો સાથે અપાયેલા શહેરો આ પ્રમાણે હતા: બાશાન પ્રદેશનું ગોલાન તેનાં ગૌચરો સાથે; અને આશ્તારોથ તેનાં ગૌચરો સાથે. Viz kapitola |