૧ કાળવૃત્તાંત 6:70 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201970 મનાશ્શાના અડધા કુળમાંથી આનેર તેના ગોચરો સહિત તથા બિલહામ તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. આ સંપત્તિ બાકીના કહાથીઓના કુટુંબોની થઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)70 મન્નાશાના અર્ધકુળમાંથી આનેર તેનાં પાદરો સહિત તથા બિકહામ તેનાં પાદરો સહિત, કહાથના પુત્રોનાં કુટુંબના બાકી રહેલાઓને આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.70 પશ્ર્વિમ મનાશ્શાના કુળપ્રદેશમાં તેમને આનેર અને બિલહામ નગરો અને તેમની આસપાસનાં ગૌચરો આપવામાં આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ70 કહાથનાં કુટુંબોને મનાશ્શાના અર્ધકુલસમૂહ પાસેથી ગૌચરો સાથે ઇસ્રાએલીઓ દ્વારા અપાયેલાં આશ્રયનગરો: આનેર તેનાં ગૌચરો સાથે; અને બિલહામ તેનાં ગૌચરો સાથે. Viz kapitola |