૧ કાળવૃત્તાંત 6:67 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201967 તેઓને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ આશ્રયનું નગર તેના ગોચરો સહિત, ગેઝેર તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)67 તેઓએ તેઓને આશ્રયનગર એટલે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ તેના પાદરો સહિત આપ્યું, વળી ગઝેર તેનાં પાદરો સહિત; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.67 એફ્રાઈમના પહાડીપ્રદેશનું આશ્રયનગર શેખેમ, ગેઝેર, Viz kapitolaપવિત્ર બાઈબલ67 તેના ગૌચરો સાથે અપાયેલાં આશ્રયનગરો: એફ્રાઈમના પર્વતીય પ્રદેશમાં આવેલું શખેમ તેનાં ગૌચરો સાથે; ગેઝેર તેનાં ગૌચરો સાથે; Viz kapitola |