૧ કાળવૃત્તાંત 6:65 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201965 તેઓએ યહૂદાના, શિમયોનના તથા બિન્યામીનના કુળમાંથી આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)65 તેઓએ યહૂદાના પુત્રોના કુળમાંથી, શિમયોનના પુત્રોના કુળમાંથી તથા બિન્યામીનના પુત્રોના કુળમાંથી, આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.65 યહૂદિયા, શિમયોન અને બિન્યામીનના કુળપ્રદેશોમાં ઉપર જણાવેલ નગરો ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ65 તેઓએ યહૂદાના કુલસમૂહોમાંથી, શિમોનના કુલસમૂહોમાંથી તથા બિન્યામીનના કુલ સમૂહોમાંથી, આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં. Viz kapitola |