Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 6:63 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

63 મરારીના વંશજોને, તેઓનાં કુટુંબો પ્રમાણે, રુબેનના, ગાદના તથા ઝબુલોનના કુળમાંથી ચિઠ્ઠીઓ નાખીને બાર નગરો આપવામાં આવ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

63 મરારીના પુત્રોને, તેઓના કુટુંબો પ્રમાણે, રુબેનનાં કુળમાંથી તથા ઝબુલોનના કુળમાંથી‍ ચિઠ્ઠીઓ નાખવાથી બાર નગરો [મળ્યાં].

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

63 એ જ પ્રમાણે રૂબેન, ગાદ અને ઝબુલૂનના કુળપ્રદેશોમાં બાર ગામો મરારીના ગોત્રને કુટુંબવાર આપ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

63 મરારીના વંશજોને, તેઓનાં કુલસમૂહો પ્રમાણે, રૂબેનના કુલમાંથી, ગાદના કુલમાંથી તથા ઝબુલોનના કુલમાંથી ચિઠ્ઠીઓ નાખવાથી બાર નગરો મળ્યાં.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 6:63

Následuj nás:

Reklamy


Reklamy