૧ કાળવૃત્તાંત 6:60 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201960 બિન્યામીનના કુળમાંથી ગેબા તેના ગોચરો સહિત, આલેમેથ તેના ગોચરો સહિત તથા અનાથોથ તેના ગોચરો સહિત. કહાથીઓના કુટુંબોને આ સઘળાં મળીને તેર નગરો આપવામાં આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)60 બિન્યામીનના કુળમાંથી ગેબા તેનાં પાદરો સહિત, આલ્લેમેથ તેનાં પાદરો સહિત, તથા અનાથોથ તેના પાદરો સહિત. તેઓના સર્વ કુટુંબોનાં બધા મળીને તેર નગરો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.60 બિન્યામીનના કુળ પ્રદેશમાં નીચેનાં નગરો તેમનાં ગૌચર સહિત અપાયેલાં હતાં: ગેબા, આલેમાથ, અને અનાથોથ. આમ તેમનાં સર્વ કુટુંબોને વસવાને એકંદરે તેર નગરો હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ60 બિન્યામીનના કુલસમૂહે યાજકોને બીજા તે નગરો તેમનાં ગૌચરો સાથે આપ્યાં હતા, જેમાં ગેબા, આલ્લેમેથ અને અનાથોથનો પણ સમાવેશ થાય છે. Viz kapitola |