૧ કાળવૃત્તાંત 6:56 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201956 પણ તે નગરનાં ખેતરો તથા તેની આસપાસનાં ગામો તેઓએ યફૂન્નેના દીકરા કાલેબને આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)56 પણ તે નગરનાં ખેતરો તથા તેનાં ગામો, તેઓએ યફુન્નેના પુત્ર કાલેબને આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.56 પણ એ શહેરનાં ખેતરો અને ગામો તો યફૂન્નેના પુત્ર કાલેબને અપાયેલાં હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ56 પણ તે નગરનાં ખેતરો તથા તેનાં ગામો તેઓએ યફુન્નેહના પુત્ર કાલેબને આપ્યાં. Viz kapitola |