૧ કાળવૃત્તાંત 6:55 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201955 તેઓને યહૂદાના દેશમાં હેબ્રોન તથા તેની આસપાસની ઘાસચારાવાળી જમીનો આપવામાં આવી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)55 તેઓને તેઓએ યહૂદિયા દેશમાં હેબ્રોન તથા તેની આસપાસનાં તેનાં પાદરો આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.55 એમાં યહૂદિયાનું હેબ્રોન અને તેની આસપાસનાં ગૌચરોનો સમાવેશ થતો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ55 તેઓને તેઓએ યહૂદિયા દેશમાં હેબ્રોન તથા તેની આજુબાજુનાં તેનાં પાદરો આપવામાં આવ્યા હતા. Viz kapitola |