Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 6:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 યોહાનાનનો દીકરો અઝાર્યા. સુલેમાને યરુશાલેમમાં જે ભક્તિસ્થાન બાંધ્યું તેમા જે સેવા કરતો હતો તે એ જ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 યોહાનાનથી અઝાર્યા થયો (સુલેમાને યરુશાલેમમાં જે મંદિર બાંધ્યું, તેમાં જે યાજકપદ ભોગવતો હતો તે જ એ છે.)

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 તેનો પુત્ર અઝાર્યા, યરૂશાલેમમાં સુલેમાને બંધાવેલા મંદિરનો યાજક હતો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 6:10

Následuj nás:

Reklamy


Reklamy