૧ કાળવૃત્તાંત 5:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 યહૂદાના રાજા યોથામના દિવસોમાં તથા ઇઝરાયલના રાજા યરોબામના દિવસોમાં, આ બધાને તેઓની વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 યહૂદિયાના રાજા યોથામના સમયમાં તથા ઇઝરાયલના રાજા યરોબામનાં સમયમાં એઓ સર્વ વંશાવળી પ્રમાણે ગણાયા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 યહૂદિયાના રાજા યોથામ અને ઇઝરાયલના રાજા યરોબામના દિવસોમાં આ વંશાવળીની વિગતો એકત્ર કરી નોંધવામાં આવી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ17 યહૂદિયાના રાજા યોથામના સમયમાં તથા ઇસ્રાએલના રાજા યરોબઆમના સમયમાં તેઓ સર્વ ગાદના કુટુંબના ઇતિહાસમાં નોંધાયા હતા. Viz kapitola |