Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 5:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેઓ બાશાનમાંના ગિલ્યાદમાં, તેના નગરોમાં તથા શારોનની સઘળી ઘાસચારાવાળી જમીનોમાં, તેઓની સરહદ સુધી રહેતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેઓ બાશાનમાંના ગિલ્યાદમાં, તેના કસબાઓમાં તથા શારોનનાં બધાં ગોચરોમાં તેઓની સરહદ સુધી વસતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 તેઓ બાશાન અને ગિલ્યાદના પ્રદેશમાં, તેનાં નગરોમાં અને આખા શારોનના ઘાસચારાના મેદાનમાં રહેતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

16 આ કુટુંબ-કુલ બાશાનના પ્રદેશમાં આવેલા ગિલયાદમાં, તેના નાના ગામડાં ઓમાં, તથા શારોનનાઁ સર્વ ગૌચરોમાં વસતા હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 5:16

Následuj nás:

Reklamy


Reklamy