Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 5:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 આ નીચે મુજબની વ્યક્તિઓ અબિહાઈલના વંશજો; બૂઝનો દીકરો યાહદો હતો, યાહદોનો દીકરો યશિશાય હતો, યશિશાયનો દીકરો મિખાએલ હતો, મિખાએલનો દીકરો ગિલ્યાદ હતો, ગિલ્યાદનો દીકરો યારોઆ હતો, યારોઆનો દીકરો હૂરી હતો, હૂરીનો દીકરો અબિહાઈલ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એઓ બૂઝના પુત્ર યાહદોના પુત્ર યશિશાયના પુત્ર મિખાએલના પુત્ર હૂરીના પુત્ર અબિહાઈલના પુત્રો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 તેઓ હુરીના પુત્ર અબિહાઇલના વંશજો હતા. તેના પૂર્વજો આ પ્રમાણે છે. હૂરી, યારોઆ, ગિલ્યાદ, મિખાયેલ, યશીયાય, યાહદો, બૂઝ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

14 બૂઝના વંશજો હતા: યાહદો, તેનો પુત્ર યશીશાય, તેનો પુત્ર મિખાયેલ, તેનો પુત્ર ગિલયાદ, તેનો પુત્ર યારોઆહ, તેનો પુત્ર હૂરી, તેનો પુત્ર અબીહાઈલ,

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 5:14

Následuj nás:

Reklamy


Reklamy