૧ કાળવૃત્તાંત 5:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ગાદના કુળના સભ્યો બાશાન દેશમાં તેઓની સામી બાજુએ સાલખા સુધી વસ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ગાદના પુત્રો બાશાન દેશમાં તેઓની સામી બાજુએ સાલખા સુધી વસતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 ગાદનું કુળ રૂબેનના પ્રદેશની ઉત્તરે, બાશાનના પ્રદેશમાં પૂર્વમાં છેક સાલખા લગી રહેતા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ11 ગાદના કુલસમૂહો તેઓની સામી બાજુએ આવેલા બાશાન દેશમાં સાલખાહ સુધી વસતા હતા. Viz kapitola |