૧ કાળવૃત્તાંત 4:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો. તેની માતાએ તેનું નામ યાબેસ પાડ્યું. તેણે કહ્યું “કેમ કે તેના જન્મ વખતે મને ખૂબ પીડા થઈ હતી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 યોબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો. તેની માએ તેને દુ:ખથી જન્મ આપ્યો, માટે તેણે તેનું નામ યાબેસ પાડ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 યાબેસ તેના કુટુંબમાં સૌથી માનવંત માણસ હતો. તેની માએ તેનું નામ યાબેસ પાડયું હતું, કારણ, તેનો જન્મ ખૂબ જ કષ્ટદાયક હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો, તેની માતાએ તેનું નામ યાબેસ પાડ્યું કારણકે તેણીએ કહ્યું “તેને જન્મ આપતી વખતે ઘણી પીડા સહન કરવી પડી હતી.” Viz kapitola |