૧ કાળવૃત્તાંત 4:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 અને હાક્કોસના દીકરા; આનૂમ તથા સોબેબા. હારુમના દીકરા અહારહેલથી કુટુંબો થયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 હાક્કોસથી આનૂમ, સોબેબા તથા હારુનના પુત્ર અહાહેલનાં કુટુંબો થયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 કોસ આનુમ અને સોબેબાનો પિતા તથા હારુમનો પુત્ર અહાર્હેલના વંશજોનો પૂર્વજ હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ8 આનૂમ અને સોબેબાહનો પિતા હાક્કોસ હતો; વળી તે હારુનના પુત્ર અહાહેલના નામથી ઓળખાતા અહાહેલ કુલસમૂહોનો પૂર્વજ હતો. Viz kapitola |