૧ કાળવૃત્તાંત 4:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તકોઆના પિતા આશ્હૂરને હેલા તથા નારા નામની બે પત્નીઓ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તકોઆના પિતા આશ્હૂરને બે પત્નીઓ હતી, હેલા તથા નારા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 આશ્હૂરે તકોઆ નગરની સ્થાપના કરી. તેને બે પત્નીઓ હતી: હેલા અને નારા. Viz kapitolaપવિત્ર બાઈબલ5 તકોઆના પિતા આશ્હૂરને બે પત્નીઓ હતી. હેલઆહ તથા નાઅરાહ. Viz kapitola |