૧ કાળવૃત્તાંત 4:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પનુએલનો દીકરો ગદોર તથા એઝેરનો દીકરો હૂશા. તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાના જયેષ્ઠ દીકરા હૂરના વંશજો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ગદોરનો પિતા પનુએલ, તથા હૂશાનો પિતા એઝેર. તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાના જ્યેષ્ઠપુત્ર હૂરના પુત્રો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 ગદોરના પિતા પનુએલ, તથા યહૂશાના પિતા એઝેર, તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાહનો જયેષ્ઠ પુત્ર હૂરના પુત્રો હતા. Viz kapitola |