૧ કાળવૃત્તાંત 4:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 તેઓ જાનવરોને માટે ઘાસચારો શોધવા ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 તેઓ પોતાના ટોળાને માટે ઘાસચારો શોધવાને માટે ગદોરની ભાગળ એટલે નીચાણની પૂર્વ બાજુ સુધી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.39 તેથી તેઓ પશ્ર્વિમ તરફ ગદોર સુધી ફેલાઈ ગયા અને જે ખીણમાં એ નગર વસ્યું હતું તે ખીણની પૂર્વ તરફ તેઓ પોતાનાં ઘેટાં ઉછેરતા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ39 ઢોરઢાંખરને માટે ઘાસચારાની શોધમાં તેઓ ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી પહોંચ્યાં હતા. Viz kapitola |