૧ કાળવૃત્તાંત 4:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેઓ કુંભાર હતા જે નટાઈમ અને ગદેરામાં રહેતા હતા અને રાજાને માટે કામ કરતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તેઓ કુંભાર હતા, ને નટાઈમ તથા ગદેરાના રહેવાસીઓ હતા. તેઓ રાજાની સાથે તેના કામને માટે ત્યાં રહેતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 તેઓ કુંભાર હતા, અને રાજાની નોકરીમાં હતા. તેઓ નટાઇમ અને ગદેરા નગરોમાં વસતા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ23 એ લોકો કુંભાર હતા અને નટાઈમ અને ગદેરાહમાં રહેતા હતા, અને રાજાની સાથે નોકરી કરતા હતા. Viz kapitola |