૧ કાળવૃત્તાંત 4:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેની યહૂદી પત્નીએ યારેદને જન્મ આપ્યો. યેરેદનો દીકરો ગદોર. હેબેરનો દીકરો સોખો તથા યકૂથીએલનો દીકરો ઝાનોઆ. તેઓ બિથ્યા નામની ફારુનની દીકરી જેની સાથે મેરેદે લગ્ન કર્યું હતું તેના દીકરાઓ હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેની યહૂદી પત્નીને પેટે ગદોરનો પિતા યેરેદ, સોખોનો પિતા હેબેર તથા ઝાનોઆનો પિતા યકૂથીએલ થયા. બિથ્યા નામની ફારુનની પુત્રી જેને મેરેદ પરણ્યો હતો તેના પુત્રો એ છે. Viz kapitola |