Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 4:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 એશ્તોનના દીકરાઓ બેથરાફા, પાસેઆ તથા નાહાશ નગર વસાવનાર તહિન્ના. આ બધા રેખાહના કુટુંબીઓ હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 એશ્તોનથી બેથરાફા, પાસેઆ, તથા નાહાશ શહેર વસાવનાર તહિન્‍ના થયા. તેઓ રેખાના માણસો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 એશ્તોનને ત્રણ પુત્રો હતા: બેથરાફા, પાસેઆ અને તહિન્‍ના. તહિન્‍ના નાહાશ નગરનો સ્થાપક હતો. તેમના વંશજો રેખામાં રહેતા હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 4:12

Následuj nás:

Reklamy


Reklamy