૧ કાળવૃત્તાંત 3:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 સુલેમાનનો દીકરો રહાબામ હતો. રહાબામનો દીકરો અબિયા હતો. અબિયાનો દીકરો આસા હતો. આસાનો દીકરો યહોશાફાટ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 સુલેમાનનો પુત્ર રહાબામ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આસા, તેનો પુત્ર યહોશાફાટ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 પિતા પછી પુત્ર એ ક્રમે શલોમોન રાજાના વંશજોની વિગત આ પ્રમાણે છે: શલોમોન, રહાબામ, અબિયા, આસા, યહોશાફાટ, Viz kapitolaપવિત્ર બાઈબલ10 સુલેમાનનો પુત્ર રહાબઆમ, તેનો પુત્ર અબિયા, તેનો પુત્ર આસા, તેનો પુત્ર યહોશાફાટ; Viz kapitola |