૧ કાળવૃત્તાંત 29:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 વળી, જેમની પાસે રત્નો હતાં તેમણે તે રત્નો યહોવાહના ભક્તિસ્થાનના ભંડારમાં આપી દીધાં. તેનો વહીવટ ગેર્શોનનો વંશજ યહીએલ કરતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 વળી જેઓની પાસે કિંમતી હીરામાણેક મળી આવ્યાં, તેઓએ યહીએલ ગેર્શોનીની મારફતે યહોવાના મંદિરના ભંડારમાં તે આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 જેમની પાસે કિંમતી હીરામાણેક હતાં તેમણે તે લેવીના ગેર્શોની ગોત્રના યહિયેલના વહીવટ હસ્તકના મંદિરના ખજાનામાં આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ8 વળી, જેમની પાસે રત્નો હતા તેમણે રત્નો યહોવાના મંદિરના ભંડારને આપી દીધાં. એનો વહીવટ ગેશોર્નનો વંશજ યહીએલ કરતો હતો. Viz kapitola |