૧ કાળવૃત્તાંત 28:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પણ ઈશ્વરે મને કહ્યું, ‘તું મારે નામે ભક્તિસ્થાન બાંધીશ નહિ, કારણ કે, તેં ઘણાં યુદ્ધો કર્યા છે અને પુષ્કળ લોહી વહેવડાવ્યું છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પણ ઈશ્વરે મને કહ્યું, ‘તારે મારા નામને માટે મંદિર બાંધવું નહિ, કેમ કે તું લડવૈયો પુરુષ છે, ને તેં લોહી વહેવડાવ્યું છે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 પણ ઈશ્વરે મને કહ્યું, ‘તારે મારા નામના સન્માર્થે મંદિર બાંધવાનું નથી; કારણ, તું યોદ્ધો છે અને તેં ઘણું લોહી વહેવડાવ્યું છે.’ Viz kapitolaપવિત્ર બાઈબલ3 પરંતુ, દેવે મને કહ્યું, ‘તારે મારે નામે મંદિર બાંધવાનું નથી, કારણ, તે ઘણાં યુદ્ધો કર્યા છે. અને પુષ્કળ લોહી રેડ્યું છે.’ Viz kapitola |