૧ કાળવૃત્તાંત 27:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પાંચમા માસને માટે પાંચમો સરદાર શામ્હૂથ યિઝાહીનો વંશજ હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પાંચમાં મહિનાને માટે પાચમો સરદાર શામ્હૂથ ઇસહારનો વંશજ હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ8 પાંચમા મહિનાની ટૂકડીનો નાયક યિઝાહીનો વંશજ શામ્હૂથ હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા. Viz kapitola |