૧ કાળવૃત્તાંત 27:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ત્રીજા માસની ટુકડીનો ઉપરી સૈન્યનો આગેવાન યહોયાદા યાજકનો પુત્ર બનાયા હતો. તેની ટુકડીમાં ચોવીસ હજાર પુરુષો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ત્રીજા મહિનાની ટોળીનો ત્રીજો સરદાર યહોયાદા યાજકનો પુત્ર બનાયા હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ5 ત્રીજા મહિનાની ટૂકડીનો નાયક યાજક યહોદાયાનો પુત્ર બનાયા હતો.તેના હાથ નીચે 24,000 માણસો હતા. Viz kapitola |