૧ કાળવૃત્તાંત 27:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 બીજા માસની ટુકડીનો ઉપરી દોદાય અહોહી હતો. મિક્લોથ બીજા ક્રમે હતો. તેની ટોળીમાં ચોવીસ હજાર માણસો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 બીજા મહિનાની ટોળીનો ઉપરી દોદાય અહોહી હતો, તેની ટોળીનો નાયક મિકલોથ; અને તેની ટોળીમાં ચોવીસ હજાર હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ4 બીજા મહિનાની ટૂકડીનો નાયક અહોહીના વંશનો દોદાય હતો. તેના હાથ નીચે 24,000 માણસો હતા. Viz kapitola |