Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 27:34 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર એ બન્ને અહિથોફેલના મદદનીશો હતા. અને યોઆબ રાજાના સૈન્યનો સેનાપતિ હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અહિથોફેલ પછી બનાયાનો પુત્ર યહોયાદા તથા અબ્યાથાર હતા. અને રાજાનો સેનાપતિ યોઆબ હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

34 અહિથોફેલના મરણ પછી બનાયાના પુત્ર અબ્યાથાર અને યહોયાદા રાજાના સલાહકાર બન્યા. યોઆબ રાજાનો સેનાપતિ હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

34 બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર હતા. અહીથોફેલના મદદનીશ યોઆબ રાજાના સૈન્યનો સેનાધિપતિ હતો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 27:34

Následuj nás:

Reklamy


Reklamy