Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 27:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 દાઉદના કાકા યોનાથાન, કુશળ સલાહકાર અને ચીટનીસ હતો. હાખ્મોનીનો પુત્ર યહીએલ રાજાના પુત્રોનો શિક્ષક હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 વળી દાઉદના કાકા યોનાથાન મંત્રી હતા, તે સમજુ પુરુષ હતા, ને ચિટનીસ હતા, હાખ્મોનીનો પુત્ર યહીએલ રાજાના પુત્રોનો શિક્ષક હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 દાવિદ રાજાનો ક્કો યોનાથાન સમજુ સલાહકાર અને વિદ્વાન હતો. તે તથા હાખમોનીનો પુત્ર યહિયેલ રાજાના પુત્રોની તાલીમ માટે હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

32 દાઉદના કાકા યોનાથાન નિપુણ સલાહકાર અને એક લહિયો હતો. હાખ્મોનીના પુત્ર યહીયેલ રાજાના પુત્રોની સાથે હતો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 27:32

Následuj nás:

Reklamy


Reklamy