૧ કાળવૃત્તાંત 27:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 દાઉદે તેની પ્રજામાંથી વીસ વર્ષના તથા તેથી ઓછી વયના લોકોની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણ કે યહોવાહે, ઇઝરાયલીઓની સંખ્યા આકાશના તારાઓની જેમ વધારવાનું વચન આપ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પણ વીસ વર્ષના તથા તેથી ઓછી વયનાઓની ગણતરી દાઉદે કરી નહોતી; કેમ કે યહોવાએ આકાશના તારાઓની જેમ ઇઝરાયલને વધારવાને વચન આપ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 દાવિદ રાજાએ વીસ વર્ષથી ઓછી વયના લોકોની ગણતરી કરી નહિ; કારણ, પ્રભુએ ઇઝરાયલ લોકોની સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારવાનું વચન આપ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઈબલ23 દાઉદે તેની પ્રજામાંથી 20 વર્ષથી નીચેનાની વસ્તી ગણતરી કરાવી નહોતી, કારણકે યહોવાએ ઇસ્રાએલીઓની સંખ્યા આકાશના તારા જેટલા અગણિત બનાવવાનું વચન આપ્યું હતું. Viz kapitola |