૧ કાળવૃત્તાંત 26:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 મશેલેમ્યાના પુત્રો અને ભાઈઓ મળી અઢાર શૂરવીર પુરુષો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 મશેલેમ્યાના પુત્રો તથા તેના ભાઈઓ મળીને અઢાર શૂરવીર પુરુષો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 મેશેલેમ્યાના કુટુંબમાં પુત્રો અને ભાઈઓ મળી એકંદરે અઢાર સશક્ત શૂરવીરો હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ9 મશેલેટયાના પુત્રો અને ભાઇઓ મળી કુલ અઢાર શકિતશાળી બહાદુર માણસો હતા. Viz kapitola |