Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 26:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 ઈસહારીઓના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રો બહારના કામ માટે ઇઝરાયલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 ઇસહારીઓમાંનો કનાન્યા તથા તેના પુત્રો બહારના કામને માટે ઇઝરાયલ પર અધિકારીઓ તથા ન્યાયાધીશો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

29 યિસ્હારના વંશજો કનાન્યા અને તેના પુત્રોને નોંધ રાખવાની અને ઇઝરાયલ લોકોના વિવાદોના નિરાકરણની વહીવટી કામગીરી સોંપવામાં આવી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

29 યિસ્હારના વંશજોમાંથી કનાન્યા અને તેના પુત્રોને ઇસ્રાએલના વહીવટી અધિકારીઓનું અને ન્યાયાધીશોનું કામ સોંપવામાં આવ્યું હતું.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 26:29

Následuj nás:

Reklamy


Reklamy